સુરતમાં એક જ દિવસે 300 દીકરીના પ્રભુતામાં પગલાં:સવાણી પરિવારના 111 દીકરીના સમૂહલગ્નમાં કોમી એક્તાના દર્શન, CM અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા

સુરતમાં આજે (14 ડિસેમ્બર) એક જ દિવસમાં બે અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા…