ધો.5ની વિદ્યાર્થિનીએ કહ્યું- ‘સાહેબ શરીરે અસહજ રીતે સ્પર્શ કરે છે, મારે સ્કૂલ નથી જવું’; ગુસ્સામાં ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે…