સાસણમાં મોદીનો હટકે અંદાજ : ખુલ્લી જિપ્સીમાંથી કેસૂડા તોડ્યા, સૂતેલા ડાલામથાંને જોઈ ગાડી ઊભી રાખી, સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી

વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં.…