સરકારી આવાસ અપાવવાનું કહીં દુષ્કર્મ આચર્યું:મહિલા સરપંચના પતિએ યુવતીને ડોક્યુમેન્ટ સાથે ઘરે બોલાવી, બીજા માળે લઈ જઈ બાથ ભરી બળજબરી કુકર્મ આચર્યું

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા સરપંચના પતિએ સરકારી…