સગીરા હવે બાળકને જન્મ આપશે:બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદ આવી ને દેહવિક્રયમાં ધકેલાઇ, 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ; ગર્ભપાત શક્ય નહિ

બાંગ્લાદેશથી હજારો લોકો સારા જીવનની શોધમાં એજન્ટ મારફતે ભારત આવે છે અને અહીં અલગ-અલગ શહેરોમાં વસવાટ…