સગીરા છેક હરિયાણાથી પ્રેમીને મળવા ગુજરાત આવી:મહેસાણા રેલવે સ્ટેશને TCએ વગર ટિકિટે પકડતાં ઘટસ્ફોટ

મહેસાણા રેલવે સ્ટેશન પર એક પરપ્રાંતીય સગીરાને વગર ટિકિટે મુસાફરી કરતા રેલવે ટિકિટ ચેકર (TC) દ્વારા…