સગીરાને સ્નેપચેટથી ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:સો.મીડિયામાં રિક્વેસ્ટ મોકલીને શરીર સંબંધની માંગણી કરી, ના પાડતા ધમકાવીને બળજબરી કરીને વીડિયો ઉતાર્યો

રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને સ્નેપચેટ મારફત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ…