સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- ભારતીયોના દેશનિકાલની ઘટના પહેલીવાર નથી:પ્રિયંકાએ કહ્યું- મોદી-ટ્રમ્પ સારા મિત્રો, તો આવું કેમ થયું?; હાથકડી પહેરીને વિપક્ષનું વિરોધ પ્રદર્શન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંસદમાં અમેરિકામાંથી ભારતીયોને બહાર કાઢવાના મુદ્દા પર નિવેદન આપ્યું. જયશંકરે રાજ્યસભામાં…