વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટમાં હાલોલ પાલિકાની સફળતા:850 ટન જપ્ત પ્લાસ્ટિકમાંથી 30 ટન વાપરી ટાઇલ્સ-બેન્ચ બનાવી શહેરને નવું રૂપ આપવાનો પ્રયાસ

હાલોલ નગરપાલિકાએ વેસ્ટ ટુ વેલ્યુ પ્રોજેક્ટ હેઠળ એક નવતર પહેલ કરી છે. પાલિકાએ પ્લાસ્ટિકના કચરામાંથી ગાર્ડન…