વેલેન્ટાઈન ડેના દિવસે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ:રાજકોટમાં ત્રણ કિશોરો સાથે કારમાં ફરવા નીકળી હતી, બેને નાસ્તો લેવા મોકલી ત્રીજાએ કારમાં જ કુકર્મ આચર્યું

રાજકોટ શહેરમાં વેલેન્ટાઈન ડેના દિવસે જ 14 વર્ષીય સગીરાને કારમાં ફરવા લઈ જઈને કિશોરે દુષ્કર્મ આચર્યાનો…