વલસાડના બાલદામાં ધોરણ-11ના વિદ્યાર્થીને ચોથા માળેથી મિત્રે ધક્કો માર્યો, લિફ્ટના પેસેજમાં જીવતો લાગ્યો તો રોડાં માર્યા

વલસાડમાં પારડી તાલુકાના બાલદા ITI પાછળની એક બંધ કન્સ્ટ્રક્શન સાઈડમાં હત્યાનો બનાવ બન્યો હતો. ધોરણ 11ના…