વાહનચાલક-PI વચ્ચે ઝપાઝપી : રોંગ સાઇડનો દંડ આપતાં ઉગ્ર બોલાચાલી; પોલીસકર્મી નશામાં હોવાનું અને લાફો માર્યાનો આક્ષેપ, PIએ કહ્યું- હું નિયમોનું પાલન કરાવતો હતો

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલ અને બાઈકચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે…