વલસાડમાં રેપ વિથ મર્ડરકેસ પહેલાં 8 જૂને વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો, રિમાન્ડમાં હજુ વધી શકે છે હત્યાના આંકડા

વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ…