વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ- ડી ગુકેશે લિરેનને હરાવ્યો:11મી ગેમ બાદ સ્કોર 6-5 થયો

ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બીજી વખત ચીનના ડીંગ લિરેનને હરાવીને જીત…