વડોદરામાં ITનું બીજા દિવસે પણ મેગા ઓપરેશન:ચાર બિલ્ડર ગ્રુપના બેંક એકાઉન્ટ, લોકર, રોકડ અને જવેરાત સીઝ કર્યા

દિવાળીના તહેવાર પૂર્વે શહેરના ચાર બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલથી દરોડા પાડ્યા છે. જેમાં રત્નમ…