વડોદરામાં વકીલે બ્લેકમેલ કરીને યુવતી પર દુષ્કર્મ આચર્યું:’શરીર સબંધ બાંધવા દે નહી તો હું તારા ઘરનાને ફોટા બતાવી દઇશ’, કાસમ ચૌહાણે B.comની વિદ્યાર્થિનીને પીંખી નાંખી

વડોદરા જિલ્લાના પાદરામાં રહેતી 19 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી કાસમ ચૌહાણ નામના વકીલે વારંવાર દુષ્કર્મ આચરતા…