વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નનો પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો?:ઠંડાં પીણાંની માફક પીરસાતા દારૂનો વીડિયો વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી

વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે.…