વડોદરામાં ફરી રક્ષિતકાંડ થતાં રહી ગયો:નશામાં ધુત કારચાલકે 3 વાહનને અડફેટે લેતાં 3 ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડ્યો

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે 4 એપ્રિલની રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કારચાલકે…