વડોદરાથી મહાકુંભમાં જતી ખાનગી બસનો અકસ્માત:મધ્યપ્રદેશના દેવાસ પાસે દુર્ઘટના સર્જાતા 54 યાત્રાળુમાંથી 6ને ઈજા, ચારને પરત રવાના કરાયા

વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભમેળામાં જતા 54 યાત્રાળુને ગતરાત્રિના (16 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત…