લો..બોલો હવે MLAના ખોટા સહી-સિક્કા:સુરતમાં કુમાર કાનાણીના ફેક સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ, MBAના વિદ્યાર્થીનું કારસ્તાન

સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.…