લોથલમાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા:એકનું ઘટના સ્થળે જ મોત, અન્યની હાલત ગંભીર

ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયા હતા.…