લુણાવાડામાં કચરો નાખતા 36 દુકાનદારોને દંડ ફટકાર્યો, પાવતી આપી 8200નો દંડ વસૂલ્યો

મહીસાગર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો.મહીસાગર જિલ્લા મથક લુણાવાડા શહેરમાં નગરપાલિકાના…