લગ્નના એક દિવસ પહેલાં જ યુવકનું કાસળ કાઢ્યું:મંગેતરના પ્રેમી શોએબે ઇન્સ્ટા પર ધમકી આપ્યા બાદ તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખ્યો, ઘરમાં શરણાઈના સૂરને બદલે મોતનો માતમ

અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના ઘરે લગ્નનો માંડવો બંધાયો હતો. વિશાલના લગ્નના ઢોલ ઢબુકી રહ્યા હતા. રુડા…