લંડન રહેતી પુત્રવધૂની બીભત્સ તસવીર વાઇરલ:વિઝાના પૈસાની લેતીદેતીમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ મુકાયા, સસરાએ ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી

લંડનમાં પીઝા ડિલિવરીની સાથોસાથ વિઝાનું કામ કરતા દીકરાની પત્ની વિશે ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરાતી હતી.…