હાલોલના બાસ્કાના સર્વે નં.349 વાળી જમીન પેટે 30 લાખ પડાવી જમીન નહિ આપનાર મિતુલ શાહ અને શાહનવાઝ જમાલ વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ રાજકીય દબાણ અને રૂપીયાના વજને ફરિયાદ નોંધતી નથી..?

હાલોલ બાસ્કાના સર્વે નં.349વાળી જમીન પેટે ગોધરાના મેંદા પ્લોટમાં રહેતા ફરિયાદી ઉસ્માનગની અબ્દુલગની બેલી પાસેથી મિતુલ…