રામ નવમીએ 27 શોભાયાત્રા:પોલીસ કમિશનર દ્વારા 2 દિવસથી બેઠકોનો ધમધમાટ, સંવેદનશીલ વિસ્તારોમાં 2500 પોલીસ જવાન ખડકાશે

રામ નવમીની રવિવારે ઉજવણી કરાશે, જેને ધ્યાનમાં રાખી પોલીસ સજ્જ થઈ છે. પોલીસ દ્વારા જુદા જુદા…