9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર:રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને…