રાજસ્થાનમાં નરેશ મીણાની ધરપકડ બાદ ફરીથી આગચંપી:ભારે પથ્થરમારો, પોલીસની ગાડીઓ રોકી; ટિયરગેસના શેલ છોડ્યા

રાજસ્થાનના દેવલી-ઉનિયારમાં નરેશ મીણાની ધરપકડ બાદ ફરી અરાજકતા શરૂ થઈ ગઈ છે. મીનાના સમર્થકોએ પોલીસના વાહનોને…