રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો:ઝેલેન્સકીનો મોટો દાવો, યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવાયો;રશિયાના ડ્રોન હુમલાથી તબાહી મચી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર…