મોહસીને મનોજ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી:વડોદરામાં યુવકે ઓળખ છુપાવી બે સંતાનની માતા સાથે લગ્ન કર્યાં, ભાંડો ફુટી જતા યુવકે યુવતી અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં નામ અને ધર્મ છુપાવી યુવતીને ફસાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી…