6 વર્ષનો ‘યુવાન’ બોલી રાહુલે ભાંગરો વાટ્યો:મોદી કરતા રાહુલ ગાંધીના ભાષણની ભારે ચર્ચા, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ; ભાજપે મજા લીધી

સંસદના બંને ગૃહોમાં આજકાલ ભારે હોબાળો ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને પીએમ મોદીએ શનિવારે લોકસભાને…