મેરઠમાં શિવ મહાપુરાણની કથામાં દોડાદોડી:અનેક મહિલાઓ-વૃદ્ધો દટાયા, બાઉન્સર્સ સાથે બોલાચાલીમાં મામલો બિચક્યો

મેરઠમાં શુક્રવારે બપોરે પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણની કથામાં ભાગદોડ મચી ગઈ હતી. અનેક મહિલાઓ-વૃદ્ધો ભાગદોડમાં…