મૃતક સિરિયલ કિલર ભૂવા સામે ટ્રિપલ મર્ડરની ફરિયાદ:માતા-પિતા અને દીકરીની હત્યા કરી નવલસિંહે દૂધરેજ નર્મદા કેનાલમાં લાશો ફેંકી હતી

વઢવાણના હત્યારા ભૂવા નવલસિંહના મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હત્યારા નવલસિંહ ભૂવાએ…