ધાનપુરના પીપેરો ગામે ગોવિંદ ગુરુ સર્કલ ખાતે મૂર્તિ ન મૂકવાનું કહેતા મંત્રી બચુભાઇ ખાબડે આદિવાસી સમાજના યુવકોને તમારી આંતકવાદી પ્રવુત્તિઓ બંધ કરી દોની ખુલ્લે આમ ધાક ધમકીઓ આપી…

ગુજરાત સરકાર ના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ ના માદરે વતન પીપેરો ગામે મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદ…