મુસ્લિમ મહિલાઓનું ‘રિજેક્ટ વક્ફ બિલ’ અભિયાન:સુરતમાં 45 આલેમાનું UCC અને વક્ફના વિરોધમાં પ્લેકાર્ડ લઈને વિરોધપ્રદર્શન, મંજૂરી વગર કાર્યક્રમ કરાતાં 23ની અટકાયત

દેશભરમાં કોમન સિવિલ કોડને લઈને જે પ્રકારે ચર્ચાએ વેગ પકડ્યો છે એ પાસ થતાંની સાથે જ…