‘મારા કરતા કેમ લગ્ન સારા કર્યા’ કહી હથિયારના ઘા ઝીંક્યા:સાયલામાં ધોળાદિવસે હત્યાનો બનાવ, બોડી ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડાઈ, આરોપીઓમાં હોમગાર્ડનો કમાન્ડર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં લગ્નના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હોળીધાર વિસ્તારમાં…