કેનેડાનો વધુ એક મોટો નિર્ણય:માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી, ઇમિગ્રેશન મિનિસ્ટરે નિર્દેશ જાહેર કર્યો

કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની…