મહીસાગરની શાળામાં ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ:આચાર્યએ કહ્યું- SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપતી હતી; અધ્યક્ષનો ખુલાસો- ‘આવો કોઈ ઠરાવ નથી થયો’

મહીસાગર જિલ્લાના લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાંથી ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શાળામાં…