મહિલાના ઘરમાં ઘૂસી છરીના 8 ઘા માર્યા : ઉનાના કોબમાં બે યુવકે પહેલા મહિલાને રસ્તામાં આંતરી બીભત્સ શબ્દો કહ્યા, પીછો કરી દીકરીની સામે જ લોહીલુહાણ કરી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખસે દારૂના નશામાં છરીના આઠ…