મહિલાના ઘરમાં ઘૂસીને વાળ પકડીને ઢસડી : સુરતમાં બાળકોના ઝઘડામાં શખસે પાડોશી મહિલાને બેરહેમીથી મારી; સ્થાનિકોએ મહામુસીબતે બચાવી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે. પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ…