મહારાષ્ટ્રમાં 33 કેબિનેટ, 6 રાજ્ય મંત્રીઓના શપથ:ફડણવીસ સરકારમાં 2 ડેપ્યુટી CM સહિત 42 મંત્રીઓ; જેમાં 1 મુસ્લિમ, 4 મહિલા; 1 સીટ ખાલી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 23મા દિવસે રવિવારે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ફડણવીસ સરકારમાં 33 કેબિનેટ…