મહાકુંભ : માનવ હાડકાંની માળા પહેરીને સંગમમાં ડૂબકી:નાગાસાધુઓની જેમ કપડાં કાઢીને રેતી પર આળોટી વિદેશી મહિલા

વર્ષ હતું 1942નું. દુનિયા બીજું વિશ્વ યુદ્ધ લડી રહી હતી. બ્રિટને ભારતીયોને બળજબરીથી યુદ્ધમાં ધકેલી દીધા…