મહાકુંભ : મહાકુંભમાં દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી:44 ઘાટ પર સ્નાન, ભીડમાં અનેક લોકો ખોવાયા; સંગમ ઘાટ સુધી 12 કિમીની પગપાળા યાત્રા

મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. બપોરે 2 વાગ્યા સુધી 1.5…