‘મસ્ક મારા બાળકનો પિતા છે’, અમેરિકન ઇન્ફ્લુએન્સરનો દાવો:બાળકની સેફ્ટી માટે મેં પહેલાં કશું જ ના કહ્યું; મસ્કને પહેલેથી જ બે પત્ની અને ત્રણ ગર્લફ્રેન્ડથી 12 બાળક છે

અમેરિકન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રાઇટર એશ્લે સેન્ટ ક્લેરે દાવો કર્યો છે કે તે ટેસ્લા કંપનીના…