કચ્છવાસીઓ માટે મોટી ખુશખબર:ભુજ-નલિયા રૂટ પર એપ્રિલ 2025થી પેસેન્જર ટ્રેન દોડશે, 101 કિમી ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા માટે આનંદના સમાચાર છે. ભુજ-નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા…