ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું:ચક્રવર્તીનો ચક્રવાત, પાંચ વિકેટ ઝડપી; ઈન્ડિયા હવે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું અજેય અભિયાન ચાલુ છે. રવિવારે ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. રવિવારે, 250…