ભારતીય નર્સને યમનમાં ફાંસી આપવાની રાષ્ટ્રપતિની મંજૂરી:નિમિષા પર તેના સાથીની હત્યાનો આરોપ, ભારતે કહ્યું- મદદ કરી રહ્યા છીએ

ભારતીય વિદેશ મંત્રાલયે યમનમાં જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી ફાંસીની સજાની પુષ્ટિ કરી…