ભાગવતે કહ્યું- દરરોજ મંદિર-મસ્જિદ વિવાદ ઊભો થાય છે:આ યોગ્ય નથી; કેટલાક લોકો એવું વિચારે છે કે આમ કરવાથી તેઓ હિન્દુઓના નેતા બની જશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે મંદિર-મસ્જિદ વિવાદ ફરી ઊભો થવાથી ચિંતા વ્યક્ત કરી…