ભરૂચ રેપ પીડિત બાળકીની હાલત નાજુક : મોટા હેલ્થ સેન્ટરમાં એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારની તૈયારી, ડોક્ટર્સે કહ્યું- જરૂર પડશે તો વધુ સર્જરી કરાશે

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય…