ભરૂચમાં 3 દિવસમાં માનવ શરીરના 4 ટુકડા મળ્યા:શનિવારે કપાયેલું માથું, રવિવારે કમરનો ભાગ અને જમણો હાથ, આજે ડાબો હાથ મળ્યો, કોણે કરી ક્રૂર હત્યા? પોલીસ પણ ગોથે ચડી

સતત ત્રણ દિવસથી માનવ શરીરના ટુકડા મળવાની ઘટનાએ સમગ્ર ભરૂચ પંથકમાં હાહાકાર મચાવ્યો છે. શનિવારે ગટર…